ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ગૂજરાત વિધાપીઠ કુલપતિ અને ગણિત શિક્ષણ પધ્ધતિના અધ્યાપક ડો. હર્ષદ પટેલની વર્ષ ૨૦૨૫ માટે વરણી કરવામાં આવી છે.